mysoftwares245.blogspot.com
Download: CCleaner
http://mysoftwares245.blogspot.com/2011/02/ccleaner.html
ગુજરાતી. Saturday, February 5, 2011. CCleaner is the number-one tool for cleaning your Windows PC. It protects your privacy online and makes your computer faster and more secure. Easy to use and a small, fast download. Temporary files, history, cookies, Autocomplete form history, index.dat. Temporary files, history, cookies, download history, form history. Temporary files, history, cookies, download history, form history. Temporary files, history, cookies. Temporary files, history, cookies, form history.
myvideos245.blogspot.com
Videos: Did You Know?
http://myvideos245.blogspot.com/2011/01/did-you-know.html
ગુજરાતી. Saturday, January 29, 2011. Posted by Maulik Dave. Subscribe to: Post Comments (Atom). I Like the Way I M! View my complete profile. Android Market app demo and qik video conference d. Adobe Flash Demo on Samsung Tab. BlackBerry Playbook Hardware upclose. Simple template. Powered by Blogger.
imaulikdave.blogspot.com
Games World: Bomb 4X4
http://imaulikdave.blogspot.com/2011/01/bomb-4x4.html
ગુજરાતી. Sunday, January 16, 2011. The ultra tough world's first wheel-jump crossCountry offroad bigFoot monsterTruck 3D game! You can select bigFoot and sports car and levels freely in game,and the cars can jump with wheel! The realistic scene,fierce explode and collision can make you very excited! Beware the dengerous traps and the evil enemy cars! Posted by Maulik Dave. Subscribe to: Post Comments (Atom). I Like the Way I M! View my complete profile. Call of Duty: World at War Trailer (HD).
mylanguage245.blogspot.com
ગુજરાતી: માનવ ન થઇ શક્યો તો એ ઇશ્વર બની ગયો.
http://mylanguage245.blogspot.com/2010/11/blog-post_19.html
ગુજરાતી. ગુજરાતી. Friday, November 19, 2010. માનવ ન થઇ શક્યો તો એ ઇશ્વર બની ગયો. માનવ ન થઇ શક્યો તો એ ઇશ્વર બની ગયો. જે કંઇ બની ગયો, એ બરાબર બની ગયો. વર્ષો પછી મળ્યાં તો નયન ભીનાં થઇ ગયાં. સુખનો પ્રસંગ શોકનો અવસર બની ગયો. જ્યારે કવિતા લખવાનું ઇશ્વરને મન થયું. ત્યારે હું એના કાવ્યના અક્ષર બની ગયો. રસ્તામાં એટલી બધી ખાધી છે ઠોકરો. મંઝિલ સુધી પહોંચતા પગભર બની ગયો. એ મુજને રડતો જોઇને ખુદ પણ રડી પડ્યાં. મારો જ પ્રશ્ન એમનો ઉત્તર બની ગયો. ગઇ કાલનો આ છોકરો શાયર બની ગયો. આદિલ મન્સૂરી. Posted by Maulik Dave.
mylanguage245.blogspot.com
ગુજરાતી: દિલ મા કોઇની યાદ ના પગલાં રહી ગયા
http://mylanguage245.blogspot.com/2010/11/blog-post_8533.html
ગુજરાતી. ગુજરાતી. Thursday, November 18, 2010. દિલ મા કોઇની યાદ ના પગલાં રહી ગયા. દિલ મા કોઇની યાદ ના પગલાં રહી ગયા,. ઝાંકળ ઊડી ગયું અને ડાઘાં રહી ગયા. એને મળ્યા છતાંય કોઇ વાત ના થઇ,. ગંગા સુધી ગયા અને પ્યાસા રહી ગયા. ફૂલો લઇને બાગથી હું નીકળી ગયો,. ને પાનખરના હાથમાં કાંટા રહી ગયા. વરસ્યા વિના જંતી રહી શિર પરથી વાદળી,. 8216;આદિલ’ નજર ઉઠાવીને જોતા રહી ગયા. આદિલ મન્સુરી. Posted by Maulik Dave. Labels: આદિલ મનસુરી. Subscribe to: Post Comments (Atom). I Like the Way I M! View my complete profile.
mylanguage245.blogspot.com
ગુજરાતી: જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે
http://mylanguage245.blogspot.com/2010/11/blog-post_18.html
ગુજરાતી. ગુજરાતી. Thursday, November 18, 2010. જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે. જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે,. ત્યારે પ્રથમ ગઝલની રજૂઆત થઈ હશે. પહેલા પવનમાં ક્યારે હતી આટલી મહેક,. રસ્તામાં તારી સાથે મુલાકાત થઈ હશે. ઘૂંઘટ ખુલ્યો હશે ને ઊઘડી હશે સવાર,. ઝુલ્ફો ઢળી હશે ને પછી રાત થઈ હશે. ઊતરી ગયા છે ફૂલના ચહેરા વસંતમાં,. તારા જ રૂપરંગ વિષે વાત થઈ હશે. 8216;આદિલ’ને તે જ દિવસથી મળ્યું દર્દ દોસ્તો,. દુનિયાની જે દિવસથી શરૂઆત થઈ હશે. આદિલ મનસુરી. Posted by Maulik Dave. Labels: આદિલ મનસુરી.
mylanguage245.blogspot.com
ગુજરાતી: November 2010
http://mylanguage245.blogspot.com/2010_11_01_archive.html
ગુજરાતી. ગુજરાતી. Saturday, November 20, 2010. કેટલા હસમુખ હતા ને કેવા દીવાના હતા. કેટલા હસમુખ હતા ને કેવા દીવાના હતા,. આપણે જ્યારે જીવન માં એકબીજાના હતા. મંદીરો ને મસ્જીદો મા જીવ ક્યાંથી લાગશે,. રસ્તે રસ્તે જ્યા સફર માં એના મયખાના હતા. આપને એ યાદ આવે તો મને યાદ આપજો,. મારે શું કેહવુ હતુ, શું આપ કેહવાના હતા. કેટલુ સમજાવશે એ લોકને તું પણ “આદિલ”. તારા પોતાના તને ક્યાથી સમજવાના હતા. આદિલ મન્સુરી. Posted by Maulik Dave. Labels: આદિલ મનસુરી. Friday, November 19, 2010. આદિલ મન્સૂરી. Posted by Maulik Dave.
mysoftwares245.blogspot.com
Download: October 2010
http://mysoftwares245.blogspot.com/2010_10_01_archive.html
ગુજરાતી. Saturday, October 30, 2010. QuickTime 7.6.8.0. QuickTime Player is one of the software product launched by Apple Inc. I used it since 2 years and it so easy to use as it looks. Quick Time Player support almost all tyes of Audio and video formats which discribe below. You can download it from HERE! Advanced Audio Coding (AAC). Audio Interchange File Format (AIFF). Microsoft Adaptive DPCM (MS ADPCM). MPEG-1 Audio Layer 3 (MP3). QCELP ( Qualcomm PureVoice. Waveform Audio File Format (WAV). You can ...
mylanguage245.blogspot.com
ગુજરાતી: October 2010
http://mylanguage245.blogspot.com/2010_10_01_archive.html
ગુજરાતી. ગુજરાતી. Sunday, October 31, 2010. Jo Beet Gai So Baat Gai by harivansh rai bachchan. Posted by Maulik Dave. Labels: Harivansh Rai Bachchan. Saturday, October 30, 2010. પ્રારબ્ધને અહીંયાં ગાંઠે કોણ? નરેન્દ્ર મોદી. પ્રારબ્ધને અહીંયાં ગાંઠે કોણ? હું પડકાર ઝીલનારો માણસ છું. હું તેજ ઉછીનું લઉં નહીં. હું જાતે બળતું ફાનસ છું. ઝળાહળાનો મોહતાજ નથી. મને મારું અજવાળું પૂરતું છે. અંધારાના વમળને કાપે. કમળ તેજતો સ્ફુરતું છે. ધુમ્મસમાં મને રસ નથી. કાયરોની શતરંજ પર જીવ. Posted by Maulik Dave.
mylanguage245.blogspot.com
ગુજરાતી: December 2010
http://mylanguage245.blogspot.com/2010_12_01_archive.html
ગુજરાતી. ગુજરાતી. Wednesday, December 22, 2010. હવે ખબર પડે છે કે મારુ અસ્તિત્વ મારુ નથી,. સમાઇ ગયા છો એક એક વાત મા,. ક્યાય કૈ થાય ને યાદ આવો છો કે,જ્યારે હ્રદય ધબકે છે ને તમે યાદ અવો છો,. બે ધબકાર ની વચ્ચે ને દિલ ધડ્કે ત્યારે,. બસ યાદો જ તમારી હોય છે ત્યારે,. રાત્રે સ્વપ્ન મ આવો છો તમે,. ને દિન ભર એની અસર મા રહો છો તમે,. ખબર્ નહિ આમજ જીવન ની રજે રજ મા સમાઇ ગયા છો તમે . ડૉ. ભુમિકા ત્રિવેદી. Posted by Maulik Dave. Labels: ડૉ. ભુમિકા ત્રિવેદી. Tuesday, December 21, 2010. Posted by Maulik Dave. ઘૂ...