haikushots.blogspot.com
Haiku Shots: Urban Dichotomies
http://haikushots.blogspot.com/2010/02/urban-dichotomies.html
ફોટો કે કાવ્ય? જોતા જ કરી લીધુ હાઈકુ ક્લિક્! Sunday, February 21, 2010. Labels: આદિત્યત્વ. Subscribe to: Post Comments (Atom). આ Blog વિશે થોડુક. શોટ્સ" સૌજન્ય:. આમિર કાદરી Aamir Kadri. ઉર્વીશ જોશી Urvish Joshi. કૃપાલ ભાવસાર Krupal Bhavsar. ગાયત્રી વૈદ્ય Gayatri Vaidya. દિવ્યેશ સેજપાલ Divyesh Sejpal. નિયતી પંડ્યા શાહ Niyati Pandya Shah. ફોરમ શાહ Phoram Shah. મેઘના સેજપાલ Meghna Sejpal. વિવેક મુથુરામાલિંગમ Vivek Muthuramalingam. સ્વાતિ મુકેશ Swati Mukesh. આદિત્યત્વ Adityatva. આદિત્યત્વ.
haikushots.blogspot.com
Haiku Shots: Moon
http://haikushots.blogspot.com/2010/02/moon.html
ફોટો કે કાવ્ય? જોતા જ કરી લીધુ હાઈકુ ક્લિક્! Sunday, February 28, 2010. નિર્લજ્જ ચંદા. વાદળ ઓઢીશ કે? નયન થાક્યા! Wear Some Clouds, Please! I am Tired of Staring. Labels: આદિત્યત્વ. This comment has been removed by the author. March 3, 2010 at 11:30 AM. Subscribe to: Post Comments (Atom). આ Blog વિશે થોડુક. શોટ્સ" સૌજન્ય:. આમિર કાદરી Aamir Kadri. ઉર્વીશ જોશી Urvish Joshi. કૃપાલ ભાવસાર Krupal Bhavsar. ગાયત્રી વૈદ્ય Gayatri Vaidya. દિવ્યેશ સેજપાલ Divyesh Sejpal. ફોરમ શાહ Phoram Shah. ફોરમ શાહ.
haikushots.blogspot.com
Haiku Shots: Reap what you sow
http://haikushots.blogspot.com/2008/10/reap-what-you-sow.html
ફોટો કે કાવ્ય? જોતા જ કરી લીધુ હાઈકુ ક્લિક્! Thursday, October 30, 2008. Reap what you sow. Reap what you sow. અંધારા નીંદ્યા,. રોશની લણ હવે -. દિવાળી આવી! Labels: ગાયત્રી વૈદ્ય. Subscribe to: Post Comments (Atom). આ Blog વિશે થોડુક. શોટ્સ" સૌજન્ય:. આમિર કાદરી Aamir Kadri. ઉર્વીશ જોશી Urvish Joshi. કૃપાલ ભાવસાર Krupal Bhavsar. ગાયત્રી વૈદ્ય Gayatri Vaidya. દિવ્યેશ સેજપાલ Divyesh Sejpal. નિયતી પંડ્યા શાહ Niyati Pandya Shah. ફોરમ શાહ Phoram Shah. મેઘના સેજપાલ Meghna Sejpal. આદિત્યત્વ. ફોરમ શાહ.
kavyshala.blogspot.com
કાવ્યશાલા: એક હિજરતીની ગુંચવણ
http://kavyshala.blogspot.com/2012/05/blog-post.html
કાવ્યશાલા. Wednesday, May 2, 2012. એક હિજરતીની ગુંચવણ. મરવાની કુણી ખટાશ. ગરમાળાની ધમરક પીળાશ. ઉનાળુ રાતની અગાશીય ઠંડક. કેવી હતી? આછી-પાતળી પણ. યાદ નથી આવતી. હવે તો. વિશેષણો કવિતાઓમાં. વાંચ્યા હતા એટલે મુક્યા છે. એ ખટાશ, પીળાશ કે ઠંડક. સાચ્ચે જ યાદ નથી આવતી. ધારું છું,. આ સ્ટ્રોબેરીથી ખાટી,. આ ડેફોડીલથી પીળી,. આ સેન્ટ્રલાઇઝ્ડ. એસીથી ઠંડી,. તો નહોતી જ. પગ નીચેથી જનમ-ભોમકા. સરી જાય. માથા ઉપરથી પતંગ-આકાશ. હટી જાય. આંખ ખુલે એ પહેલા આતમ સાત દરિયા. વટી જાય. હવે તો દેશમાંય. શબ્દાર્થ. May 7, 2012 at 1:08 PM.
kavyshala.blogspot.com
કાવ્યશાલા: સમાજશાસ્ત્રની IMP જોઈએ છે?
http://kavyshala.blogspot.com/2012/06/imp.html
કાવ્યશાલા. Thursday, June 28, 2012. સમાજશાસ્ત્રની IMP જોઈએ છે? લગ્નસંસ્થા'. કયો સમાસ છે એવું જો પરીક્ષામાં. પુછાય તો. હે ભારતવર્ષની ઉંમરલાયક યુવતીઓ,. ગોખીને. ને એ જ. સર્વજનપ્રમાણિત. બીજુ ઉદાહરણ આપો. એવું પૂછ્યું હોય. તો એમના જ પુસ્તકનું. અગ્નિપરીક્ષામાંથી પસાર થયેલું. પેલું ધોબીપછાડ ઉદાહરણ. ટાંકીને કહેજો. સિયાવરરામચંદ્ર" (ની જય)! નહિ પૂછે પણ કદાચ. પ્રેમલગ્ન'. કયો સમાસ છે. પુછાય તો. હે ભારતવર્ષના ઉંમરલાયક યુવકો,. એમને ગમતો. ઉત્તર વાળજો:. મગ્ન-સમાસ' છે,. પણ રખે લખતા! ને એ જ. કપોળકલ્પિત. હોસ્ટ&#...
kavyshala.blogspot.com
કાવ્યશાલા: અંકૂર ફૂટ્યાંની વેળાએ
http://kavyshala.blogspot.com/2015/06/blog-post.html
કાવ્યશાલા. Tuesday, June 23, 2015. અંકૂર ફૂટ્યાંની વેળાએ. તમે એક સરસ. જગા શોધીને. યોગ્ય ઊંડાઈએ. યોગ્ય ઋતુમાં. તમારું ઉત્તમોત્તમ. બીજ વાવો. ને પછી. વહી જાય. રાહ જોતા જોતા. બધા સંજોગો. સાનુકુળ. થાય ત્યારે. એક મજાની પળે. આપમેળે જ. જમીન ફાડીને. અંકૂરરૂપે. પોતાનું. અસ્તિત્વ. જાહેર કરે. એ ઘડીએ તો. આહા, આનંદ આનંદ! ને પછી. બીજી જ પળે. એ જેનું બીજ છે. એના જેવું જ ઘટાદાર. એ વૃક્ષ થશે કે કેમ. એનું થડ સીધું સોટા જેવું થશે કે કેમ. એની ડાળીઓ સપ્રમાણ હશે કે કેમ. તો રાખવાની હોય છે. એ અંકુર પર જ. June 24, 2015 at 7:10 AM.
kavyshala.blogspot.com
કાવ્યશાલા: ...ક્યાં સુધી?
http://kavyshala.blogspot.com/2011/05/blog-post.html
કાવ્યશાલા. Thursday, May 19, 2011. ક્યાં સુધી? મોટીને પૂછે છે:. મા એ કરી'તી કેમ આત્મહત્યા? પાકી તો ખબર નથી,. પણ એવું કઈ યાદ આવે છે,. આગલી સાંજે. દાદા-દાદી ને પપ્પા સાથે ઝઘડી'તી,. આપણને નાનડી. બહેન આપવા. કે એવું કંઇક. ને વળી આવું કઈ લખતી ગઈ'તી:. છેક સાસરે. ન આવવું પડત. ફકત આને માટે. મારા જ પિયરમા. ને કદાચ મારી મા ના જ હાથે. હું મુઈ હોત. કદી જનમવા ના પામેલી. તમારી બધી માસીઓ ની જેમ. તમારો મામો અને હું. બાળકો જોડિયાં હતા.". May 19, 2011 at 6:15 PM. Subscribe to: Post Comments (Atom). View my complete profile.
kavyshala.blogspot.com
કાવ્યશાલા: ખાઈ
http://kavyshala.blogspot.com/2015/01/blog-post.html
કાવ્યશાલા. Friday, January 9, 2015. તમે કેવા આગળ વધી ગયા! વ્યક્તિ સ્વાતંત્ર્ય,. વિચાર સ્વાતંત્ર્ય,. ને એવું બધું. ને અમે રહી ગયા સબડતા! ગરીબી,. નિરક્ષરતા,. ને એવું બધું. આપણી વચ્ચે. ખાઈ નાની હતી. ત્યારે તો ઘણા કુદી ગયા. પછી થોડી પહોળી થઇ. ત્યારે પૂલની નજીક હતા એ કુદી ગયા. હવે તો ખાઈ એટલી પહોળી ને ઊંડી થઇ ગઈ છે. કે મોટાભાગના પૂલ પણ તૂટી પડ્યા છે. ને કુદી ગયેલા તમે. પાછું વળીને આ બાજુ જોયું પણ નહિ. તમે જયારે કલમ ઝબોળો છો. ફરક માત્ર એટલો જ છે. કારણ માત્ર એટલું જ કે. Subscribe to: Post Comments (Atom).
charkho.blogspot.com
Charakho: April 2013
http://charkho.blogspot.com/2013_04_01_archive.html
લખવું એટલે કાંતવું.ક્યારેક ઝીણું.ક્યારેક જાડું! Saturday, April 27, 2013. વાહન ચલાવતાં હોર્ન મારવું જરૂરી હોય છે? કદાચ એક ટકા થી પણ ઓછું. એટલે કે તમે અને હું નવ્વાણું ટકા ખોટેખોટા હોર્ન મારીને વ્યર્થ ઘોંઘાટ કરીએ છીએ? શું ખરેખર આવું હોય છે અને શું ભારતીય રસ્તાઓ ઉપર હોર્ન માર્યા વગર વાહન ચલાવી શકાય છે? હોર્ન ન મારવું હોય તો શું કરવું પડે? Links to this post. Monday, April 01, 2013. ત્રણ-ત્રણનાં ત્રાગાંને ત્રણ-ત્રણના ત્રેખડ. અને અહીં. સોશિયલ નેટવર્કિંગના પહેલ&...રમરમરમ રમખાણે રમીએ. વિચારોન...ભમરાય...
charkho.blogspot.com
Charakho: June 2014
http://charkho.blogspot.com/2014_06_01_archive.html
લખવું એટલે કાંતવું.ક્યારેક ઝીણું.ક્યારેક જાડું! Saturday, June 28, 2014. નગર ચરખો - વિશ્વને ઈરાકના લોકોની નહિ ક્રૂડઓઈલની ચિંતા છે. નવગુજરાત સમય, પાન નં 11, 28 જૂન, 2014. Links to this post. Friday, June 20, 2014. નગર ચરખો - શહેરનાં રસ્તા એટલે અલગારી આનંદનું સરનામું. પેરિસમાં જે. બુલેવાર્દ છે. ન્યુયોર્કમાં એવન્યુ બની જાય છે. ક્યાંક સ્ટ્રીટ તો ક્યાંક પાથ-વે. ટૂંકમાં. વાહનોનું નહિ. બાળકો ટ્રાફિકના ભય વગર રમી શકે અને વડ&#...વિકાસ માર્ગ વગેરે આપણાં. ગુજરાતમાં મ્યુનીસ&...તેમાંથી કે...હાઈવેન...વહે...
SOCIAL ENGAGEMENT