story36.blogspot.com
Story 36: October 2009
http://story36.blogspot.com/2009_10_01_archive.html
Once upon a time, there was an island where all the feelings lived: Happiness, Sadness, Knowledge, and all of the others including Love. One day it was announced to the feelings that the island would sink, so all repaired their boats and left. Love wanted to persevere until the last possible moment. When the island was almost sinking, Love decided to ask for help. Richness was passing by Love in a grand boat. Love said, "Richness, can you take me with you? It was Time," Knowledge answered. "Time? Knowled...
story36.blogspot.com
Story 36: May 2010
http://story36.blogspot.com/2010_05_01_archive.html
કરવી તો છે, અમારે પણ બધી વાતો,. ક્યાં થાય છે, હવે આપણી મૂલાકાતો. વાતોમાં, તમે ન કરતા મારી વાતો,. વાતનું કરી વતેસર, લોકો કરશે વાતો. કહો કોને સંભળાવું, હવે મારી વાતો,. અહી કોણ છે, જે સમજે મારી વાતો. હોઠોની પાછળ, ગુંગળાય છે વાતો,. સમયની કેવી છે, કાતિલ આ કરવતો. મણકા બનીને, નયનથી ટપકે વાતો,. મારી અદામાં, તમારી માળા જપતો. કહી દઉં હવાને, હું આપણી તે વાતો,. સાંભળી હવા પાસેથી, મને યાદ કરજો. ગોલીબાર. નથી ઘરમાં ચલણ કોઈનું, મિસિસ ઘરની ગવર્નર છે,. ગોલીબાર". There was an error in this gadget. One Of The Best.
story36.blogspot.com
Story 36: January 2010
http://story36.blogspot.com/2010_01_01_archive.html
Sar Se Paa Tak Voh Gulabon Ka Sajar Lagta Hai. Baad Zau Ho Ke Bhi Choote Huye Dar Lagta Hai. Main Tere Saath Sitaron Se Gujar Sakta Hoon. Kitna Aasan Mohabbat Ka Safar Lagta Hai. Mujhmein Rehta Hai Koi Dushman-E-Jaani Mera. Khud Se Tanhayi Mein Milte Huye Dar Lagta Hai. Boot Bhi Rakkhe Hai, Namaazein Bhi Ada Hoti Hai. Dil Mera Dil Nahi, Allah Ka Ghar Lagta Hai. Zindagi Tune Mujhe Kabr Se Kam Di Hai Zameen. Paanv Failayoon To Deewar Mein Sar Lagta Hai. AJEEB AAG BILKUL GULAB. AB BHI SHAM KO. Vahi Sukhe-Su...
story36.blogspot.com
Story 36: "ધડકન"
http://story36.blogspot.com/2010/05/blog-post_21.html
કરવી તો છે, અમારે પણ બધી વાતો,. ક્યાં થાય છે, હવે આપણી મૂલાકાતો. વાતોમાં, તમે ન કરતા મારી વાતો,. વાતનું કરી વતેસર, લોકો કરશે વાતો. કહો કોને સંભળાવું, હવે મારી વાતો,. અહી કોણ છે, જે સમજે મારી વાતો. હોઠોની પાછળ, ગુંગળાય છે વાતો,. સમયની કેવી છે, કાતિલ આ કરવતો. મણકા બનીને, નયનથી ટપકે વાતો,. મારી અદામાં, તમારી માળા જપતો. કહી દઉં હવાને, હું આપણી તે વાતો,. સાંભળી હવા પાસેથી, મને યાદ કરજો. 0 Responses to " ધડકન". There was an error in this gadget. One Of The Best. ગોલીબાર. Add To My Blog.
story36.blogspot.com
Story 36: ગોલીબાર
http://story36.blogspot.com/2010/05/blog-post.html
ગોલીબાર. નથી ઘરમાં ચલણ કોઈનું, મિસિસ ઘરની ગવર્નર છે,. ઈશારે એ નચાવે છે, પતિ જાણે કે બંદર છે. ન લોટો છે, ન થાળી છે, બગલમાં એક બિસ્તર છે,. ભરોસો રાખવો ક્યાંથી કે ફરતારામ મિસ્ટર છે. લપેડા પાઉડરના છે, ઠઠારો પણ પરી જેવો,. હકીકતમાં મને દેખાય છે કે એ છછુંદર છે. હું પડખાં ફેરવીને રાત જાગીને વીતાવું છું,. નથી કોઈ પ્રેમનો દર્દી, પરંતુ ઘરમાં મચ્છર છે. ટકે સિંહણનું દૂધ, તો માનજો છે પાત્ર સોનાનું,. ટકે ના, તો નથી પાતર, સમજો એ કપાતર છે. ગોલીબાર". 0 Responses to "ગોલીબાર". There was an error in this gadget.
story36.blogspot.com
Story 36: February 2010
http://story36.blogspot.com/2010_02_01_archive.html
એક અનોખું કાવ્ય. એવુય નથી કે વતન માટે મને પ્રિત નથી. હુ એય જાણૂ છુ કે અમેરીકા રહેવામા મારુ હીત નથી. ઇચ્છા થાય છે અમેરીકાના અનુભવો લખુ તમને. શુ લખુ. અહીયા સ્ંસ્કાર કે સ્ંસ્ક્રુતિ સ્ંકલિત નથી. મને ઘણૉ થાય છે વતન છોડ્યાનો અફ્સોસ હવે. હિમાલય છોડીને સ્નોના ઢગલા મેળવામા કાઇ જીત નથી. અમેરીકન રેપ સોંગ સાંભળીને કાન ને એઠા કરવાના. અહીંયા નરસિંહ મીરા ના પ્રભાતિયા કે ભજન સ્ંગિત. અહીયા ભરતીય માબાપ જેવુ ઉદારીકરણ ગણિત નથી. મનને મારીને. જીવ્યાકરવુ એ સારી રીત નથી. સરસ્વતી મંદીરોમા. સેઇફ નથી. મહારાજો. ક્યાર...સુખ...
story36.blogspot.com
Story 36: April 2010
http://story36.blogspot.com/2010_04_01_archive.html
કોલેજકી ગલિયોંમેં. દિકરો- બાપા, હું પાસ થાંઉ તો? બાપા- તને ‘પલ્સર’ લઇ આલીશ, ફરવા માટે. દિકરો- અને ફેલ થયો તો? બાપા- ‘રાજદૂત’ લઇ આલીશ, દૂધ વેચવા માટે, ,. કલેક્ટર બનના હૈ તો એએસ પઢો, ડોક્ટર બનના હૈ તો એમબીબીએસ પઢો, લોયર. બનના હૈ તો એલએલબી પઢો ઔર બેવકૂફ બનના હૈ તો જેજે [જોક્સ-જંક્શન] પઢો, ,. એક્ઝામમેં, , ,અગર પેપર હાર્ડ લગે, , ,કુછ સમજમેં ના આયે, , તો 1 ગહરી સાંસ લો, , ,. ક્યું લેતે હો? ગિવ મી અનધર ચાન્સ, આઇ વોન્ટ ટુ ‘ફેઇલ’ ઇન એક્ઝામ, ,. પર ક્યા લિખું? 1] ક્લાસમાં બેઠેલ&#...ધ્યાનથી જુ...કાપલē...
story36.blogspot.com
Story 36: March 2010
http://story36.blogspot.com/2010_03_01_archive.html
વિચારો. લખતા આવડે છે કે નહી, એ ખબર નથી! પણ વિચારોને ઘણીવાર કાગળ પર ઉતારી લઉ છું. વાંચતા આવડે છે કે નહી, એ ખબર નથી! પણ બીજાના મન ને જાણવાની કોશીશ કરી લઉ છું. જોતા આવડે છે કે નહી, એ ખબર નથી! પણ પોતાના કર્મોની ઝલક અચુક લઇ લઉ છું. ચાલતા આવડે છે કે નહી, એ ખબર નથી! પણ રણમાં પાનીના આભાસથી દોટ મૂકી દઉ છું. બોલતા આવડે છે કે નહી, એ ખબર નથી! પણ અપશબ્દ નીકળ્યા પહેલા જીભને સંભાળી લઉ છું. સાંભળતા આવડે છે કે નહી, એ ખબર નથી! રમતા આવડે છે કે નહી, એ ખબર નથી! રીસાયેલી કલમ. પણ મારી વેદનાઓ ત્ય&#...ખૂન પણ આલેખ...વહે...